તાલુકા જિલ્લા મહેસાણાના આંબલિયાસણ ગામ ખાતે શ્રી માઈ મહિલા મંડળ દ્વારા અનેકવિધ સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે કથા મહોત્સવ ૧૮.૦૮.૨૦૨૩ થી શરૂઆત થઈને ૨૮.૦૮.૨૦૨૩ સુધી યોજાશે, જેના આજે પ્રથમ દિવસે સમગ્ર આંબલીયાસણમાં ભવ્ય પોથીયાત્રા તથા નગરયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર પંથકના ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત કોમી એકતાના પ્રતીક એવા હિન્દુ મુસ્લિમમાં કોઈ દિવસ ભેદભાવ ન રાખનારા તથા શ્રી માઇ મહિલા મંડળના પ્રમુખશ્રી મદીનાબેન સુલેમાનભાઈ વોરા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
President of Shree Maai Mahia Mandal Ambaliyasan Shree Madinaben Vora Arranged Shiv Mahapuran Katha 18.08.2023 During Shravan Maas
President, Shree Maai Mahia Mandal, Ambaliyasan, Shree Madinaben Vora, Shiv Mahapuran Katha, 18.08.2023, Shravan Maas,