ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણ ખાતે સાર્થક શ્રીજી અપાર્ટમેન્ટ પરિવાર દ્વારા સોસાયટીના સંકુલમા જ શ્રી ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય રાસ ગરબા તથા દ્વિતીય દિવસે સવારે ભવ્ય શોભાયાત્રા, નવચંડી યજ્ઞ તથા 12:39ના સમયે શ્રી ગોગા મહારાજની દિવ્ય પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં પીલવાઈ ગામના શ્રી ગોગા સિકોતર ધામના ભુવાજી શ્રી ગિરીશબાપા દ્વારા સર્વે સોસાયટીના લોકોને આશીર્વાદ પાઠવવામા આવ્યા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર વિસ્તારના લોકો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી ભરતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Sarthak Shreeji Parivar Kudasan Arranged Pran Pratishtha Mahotsav of Shree Goga Maharaj Mandir 29.07.2023
Sarthak Shreeji Parivar, Kudasan, Pran Pratishtha Mahotsav, Shree Goga Maharaj Mandir, 29.07.2023, Gandhinagar, Gujarat,