જિનશાસનમા સૌથી કપરા તપમાનું એક ગણાતું મહામૃત્યુંજય તપ એટલે માસક્ષમણનુ તપ, જેના પારણાનુ ભવ્યાતિભવ્ય આયોજન આ વર્ષે શ્રી સાબરમતી મોટેરા જૈન મુ. પુ. સંઘ દ્વારા કરવામા આવ્યુ છે, જેમા આજરોજ તપસ્વીઓની અનુમોદનાનુ આયોજન કરાયુ હતુ તથા આવતીકાલે ૫૧ માસક્ષમણના તપસ્વીઓના પારણા યોજાશે જેમાં હર્ષોલ્લાસ હજારોની સંખ્યામા ધર્મપ્રેમી લોકો જોડાશે, કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંઘના પ્રમુખશ્રી મુકેશભાઈ મેહતા દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Sabarmati Motera Jain Mu Pu Sangh Arranged Paarna of Maskshaman Tapasvi 2023
Shree Sabarmati Motera Jain Mu Pu Sangh, Paarna, Maskshaman Tap, Tapasvi, 2023, Shree Sabarmati Motera Jain Sangh, Tapasvi Sanman Samaroh,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed