પવિત્ર પુરુષોત્તમ માસની શરૂઆત આજથી થઈ રહી છે ત્યારે અનેક જગ્યાએ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહી છે તે ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ખાતે પણ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ભવ્ય આયોજનની આજથી શરૂઆત થઇ હતી, જેમાં આજે પ્રથમ દિવસે શ્રી ઘનશ્યામસિંહ વાઘેલાના નિવાસ્થાને શ્રી મેલડી માતાજીના મંદિરથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પોતે યાત્રા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે કથા મહોત્સવ સ્થળ પર પહોંચી હતી. જ્યાં પરમ પૂજ્ય શ્રી દિપક મહારાજ દ્વારા પાવન કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું તેમાં સાથે સમગ્ર ગ્રામજનો જોડાયા હતા.
આ કથા મહોત્સવ ગૌશાળા ના લાભાર્થી યોજાઈ રહ્યો છે જે મહોત્સવ 18 7 2024 થી લઈને 24 7 2023 સુધી રજા છે જેમાં અનેકવિધ ધાર્મિક પ્રસં પ્રસંગોને આવરી લેવામાં આવશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પરમ પૂજ્ય શ્રી દીપક મહારાજ શ્રી ઘનશ્યામસિંહજી શ્રી કિરણસિંહજી તથા શ્રી પ્રવીણસિંહજી દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ


Kolavada Gramjano Arranged Shreemad Bhagvat Saptah Gyanyagn At Kolavada Gandhinagar 18.07.2023

Kolavada Gramjano, Shreemad Bhagvat Saptah Gyanyagn, Kolavada, Gandhinagar, 18.07.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *