તાલુકા જિલ્લા ગાંધીનગરના ટીંટોડા ગામ ખાતે શ્રી વડવાળા દેવ રબારી સમાજની ગુરુગાદી મંદિર આવેલું છે, જ્યાં અનેક ધાર્મિક ઉત્સવોની તથા સામાજિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે, એ જ રીતે ગુરુ પુનમનો અહીંયા ખૂબ જ રૂડો અનેરો મહિમા છે, જ્યાં ખૂબ જ ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ પણ ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના તથા ગુરુજીના દર્શનાર્થે ઉંટી પડ્યા હતા, જેમાં ગુરુ પૂજન તથા ભોજન પ્રસાદ સહિત સમસ્ત દિવસ દરમિયાન પધારેલ ભક્તોને ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

 મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય શ્રી લખીરામ બાપુ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ 

hree Vadvala Dev Rabari Samaj Gurugadi Tintoda Celebrated Gurupurnima Mahotsav 2023

Shree Vadvala Dev Rabari Samaj Gurugadi, Tintoda, Gandhinagar, Gurupurnima Mahotsav, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed