રથયાત્રાની તૈયારીઓ સમગ્ર ભારતભર ચાલી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર ખાતે યોજાનાર આગામી રથયાત્રાનું મામેરૂ ભરવાનુ સદભાગ્ય કલોલ નવપદ ગ્રીન ફ્લેટ્સમાં રહેતા પટેલ રજનીભાઇ તથા પટેલ યોગેશભાઈ પરિવારને મળ્યું હતુ, જેના ભાગરૂપે આજે કલોલ ખાતે મામેરા દર્શન તથા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જે શોભાયાત્રા સમગ્ર કલોલના વિસ્તારમાં ફરી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ધર્મપ્રેમી લોકો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી નવઘણભાઈ તથા મહંતશ્રી રામમનોહર દાસજી દ્વારા આપવામાં આવી હતી,
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Rajni Patel and Yogesh Patel Parivar Arranged Mamera of Kalol Rathyatra 19.06.2023
Shree Rajni Patel, Yogesh Patel, Mamera, Kalol Rathyatra, 19.06.2023,