રથયાત્રાની તૈયારીઓ સમગ્ર ભારતવર્માં ચાલી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગામ ખાતે યોજાનાર આગામી રથયાત્રાનું મામેરૂ ભરવાનુ સદભાગ્ય અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા પટેલ યશ નિખિલભાઇ તથા ઠાકોર વિષ્ણુજી બુધાજી પરિવારને મળ્યું હતુ, જેના ભાગરૂપે આજે વેજલપુર ગામ ખાતે ભગવાન શ્રી જગન્નાથજી જાજરમાન મામેરુના દર્શન તથા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જે શોભાયાત્રા સમગ્ર વેજલપુર વિસ્તારમાં ફરીને કેલિયા વાસણા માટે રવાના થઈ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા પરિવારજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગતે શ્રી યશ પટેલ દ્વારા આપવામાં આવી હતી,
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Yash Patel and Vishnuji Thakor Parivar Arranged Mameru of Upcoming Rathyatra of Keliya Vasna Dholka

Shree Yash Patel and Vishnuji Thakor Parivar, Mameru, Rathyatra, Keliya Vasna, Dholka,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed