તાલુકા જિલ્લા મહેસાણાના લાંઘણજ ગામ ખાતે સમસ્ત રબારી સમાજ દ્વારા મહોલ્લાના દરેક યુવકોની દિવ્ય પ્રેરણાથી શ્રી રામદેવપીર ભગવાનના ૩૩ જ્યોત પાઠ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,, જેના ભાગરૂપે આજે સંતોના સામૈયા નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાળીનાથ અખાડા તરભના મહંત શ્રી પરમ પૂજ્ય જય લરામગીરી બાપુ તથા વડવાળા દેવ ખરણા ધામ થી પરમ પૂજ્ય વજેરામ બાપુ પધાર્યા હતા, જેમનું ભવ્ય સ્વાગત ગામના રબારી સમાજના ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત સમગ્ર ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી બળદેવભાઈ દેસાઈ તથા પરમ પૂજ્ય જયરામગીરી બાપુ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Samast Rabari Samaj Langhnaj Arranged 33 Jyot Path Mahotsav of Shree Ramdevpir Bhagvan
Samast Rabari Samaj Langhnaj, Langhnaj, mehsana, 33 Jyot Path Mahotsav, Shree Ramdevpir Bhagvan,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *