મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લુણાસણ ગામ ખાતે શ્રી નાથ મઢી ખાતે શ્રી જોગેશ્વર મહાદેવજી મંદિરના દિવ્ય સાનિધ્યમા શ્રી રામેશભાઈ પનારા પરિવારની દિવ્ય પ્રેરણાથી શિવ કથા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે કથા મહોત્સવ દરમ્યાન અનેક પ્રસંગો તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રથમ દિવસે આજે ભવ્ય શોભાયાત્રા તથા પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોઉલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શિવકથાના વક્તા શ્રી કિરીટભાઈ ત્રિવેદી તથા શ્રી રમેશભાઈ પનારા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Rameshbhai Panara Parivar Bhadana Arranged Shiv Katha at Lunasan Kadi
Shree Rameshbhai Panara Parivar, Bhadana, Shiv Katha, Lunasan, Kadi,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed