તાલુકા જિલ્લા વિજાપુરના રાણાસણ ગામ ખાતે ભાટવાડાવાસમાં શ્રી મોગલ માતાજીનું સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં મોગલ પરિવાર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ની ઉજવણીઓ કરવામાં આવે છે તે જ રીતે આજરોજ માતાજીના મંદિરના સાનિધ્યમાં શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ નું રણાસણ ગામ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં સાંજે માતાજીના રથ સાહિત્યની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરસોલા સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સમાજ બંધુઓ જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ભોગીલાલ રાવલ, શ્રી વિજયભાઈ રાવલ, શ્રી નિતેશભાઇ રાવલ તથા શ્રી કમલેશભાઈ રાવલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Mogal Parivar Ranasan Arranged Ramel Mahotsav at Shree Mogal Ma Mandir Ranasan Vijapur
Mogal Parivar Ranasan, Ramel Mahotsav, Shree Mogal Ma Mandir, Ranasan, Vijapur