આજરોજ તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા ગામ ખાતે રહેતા શ્રી શૈલેષભાઈ સોલંકી પરિવારને જગત મંદિર દ્વારકા ખાતે ધ્વજા આરોહણનો અમુલો અવસર પ્રાપ્ત થયો છે, જેના ભાગરૂપે આજે ડભોડા ખાતે ધ્વજા પૂજન તથા ભુવાજીશ્રીઓ તથા મહેમાનશ્રીઓના સામૈયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા લોક ગાયક ગમન સાંથલ, વિજય સુંવાળા, બાયડ ના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા તથા સત નો દરબાર સધીમાના ભુવાજી પધાર્યા હતા, જેમના સ્વાગત સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામ્યજનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમમાં આગળના દિવસે લોકડાયરાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, તથા તારીખ 18.05.2023 ના રોજ દ્વારકા ખાતે ધ્વજા પૂજન, શોભાયાત્રા તથા ધ્વજા અર્પણ અને ધજા આરોહણનું સુંદર કાર્યક્રમ યોજાશે.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shaileshbhai Solanki Parivar Dabhoda Arranged Bhavya Samaiya of Gaman Bhuvaji on Occasion of Dhwaja Aarohan at Jagat Mandir Dwarka on 18.05.2023
Shaileshbhai Solanki Parivar, Dabhoda, Bhavya Samaiya, Gaman Bhuvaji, Dhwaja Aarohan, Jagat Mandir, Dwarka, 18.05.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed