તાલુકા જિલ્લા ગાંધીનગર ના અંબાપુર ગામ ખાતે ઐતિહાસિક શ્રી રામજી મંદિર આવેલું છે, જે મંદિરનો જીર્ણોદ્ધાર્ કરીને ત્યાં ભવ્ય નવિન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા નો આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો, જે નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રા તથા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, હવે તૃતીય અને અંતિમ દિવસે શ્રી રાઘવેન્દ્ર સરકાર તથા શ્રી રાધા કૃષ્ણજીની દિવ્ય પ્રતિમાઓની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Raghvendra Sarkar Murti Pran Pratishtha Mahotsav Ambapur Gandhinagar
Shree Raghvendra Sarkar, Murti Pran Pratishtha Mahotsav, Ambapur, Gandhinagar,