અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના હીરાપુર કંપા ખાતે ઐતિહાસિક એવું શ્રી વેલાદાદા – વાલાદાદા નું સ્મૃતિ મંદિર આવેલું છે, મંદિરના દિવ્ય સાનિધ્યમાં શ્રી ક્ચ્છ કડવા પાટીદાર વેલાણી વાસાણી પરિવાર સાબરકાંઠા પ્રદેશ દ્વારા ભવ્ય ત્રિવેણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જે મહોત્સવ 28 થી 30 એપ્રિલ દરમિયાન યોજાયો હતો, જેમાં મંદિર ખાતે મહાવિષ્ણુ યજ્ઞ તથા રજત જયંતિ મહોત્સવ તથા તૃતીય ભવ્યથી ભવ્ય સ્નેહ મિલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સમાજ બંધુઓ જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ભરતભાઈ વેલાણી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Kutch Kadva Patidar Velani Vasani Parivar Sabarkantha Pradesh Celebrated Triveni Mahotsav at Hirapur Kampa Dhansura
Shree Kutch Kadva Patidar, Velani Vasani Parivar, Sabarkantha, Triveni Mahotsav, Hirapur Kampa, Dhansura,