અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં શ્રી નવરચના રાવળ યોગી સમાજ વિકાસ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કુલ ૧૫ નવયુગ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઇ હતી, ત્યારબાદ સત્કાર સમારંભ કરીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર સમાજ બંધુઓ સહીત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
કાર્યકમની સંપૂર્ણ વિગત સંસ્થાના હોદ્દેદારો દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ


Navrachna Raval Yogi Samaj Vikas Mandal Arranged 2nd Samuh Lagnotsav 30.04.2023
Navrachna Raval Yogi Samaj Vikas Mandal, Ahmedabad, Gota, 2nd Samuh Lagnotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed