મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા શકકરપુરા ખાતે ઐતિહાસિક શ્રી સિંધવાઇ માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં શ્રી સિંધવાઈ માતાજીની સાથોસાથ શ્રી બહુચર માતાજી પણ ખૂબ જ દિવ્યા ને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરને 24 વર્ષ પૂર્ણ થતા 25 વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે અહીંયા ભવ્ય સાથે શતચંડી યજ્ઞનુ ત્રિદિવસિય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ તથા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શક્કરપુરા પ્રગતિ મંડળ અને કડી શહેર ભાજપનાના પ્રમુખશ્રી જશુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં સમગ્ર સામાજિક અગ્રણીઓ તથા પરિવારના લોકો હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Sindhvai Mataji Mandir Shakkarpura Kadi Arranged Shatchandi Mahayagn 2023


Shree Sindhvai Mataji Mandir, Shakkarpura, Kadi, Shatchandi Mahayagn, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed