મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કાસ્વા ગામ ખાતે શ્રી કોયલાવીર મહારાજનું ખૂબ જ ઐતિહાસિક મંદિર આવેલું છે, કહેવાય છે કે જ્યાં કોયલાવીર મહારાજ 400 વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, મંદિર દ્વારા ધાર્મિક ઉત્સવની ઉજવણીઓ કરવામાં આવે છે, જેમાં વૈશાખ સુદ સાતમનો અહીં અનેરો મહિમા છે, જ્યાં મહારાજના તિથિ મહોત્સવનું સુંદર અહીંયા આયોજન કરવામાં આવ્યુ હતુ, જેના ભાગરૂપે આજે યજ્ઞ તથા સન્માન સમારોહ અને બંને સમયના ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પરમ પૂજ્ય ધર્મધુરંધર શ્રી રાજા ભગત સહિત ગામના અગ્રણીઓ તથા ગ્રામજનો અને ભાવિ ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રતિલાલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shri Koylaveer Maharaj Mandir kasva Kadi celebrated 17th tithi Mahotsav


Shri Koylaveer Maharaj Mandir, kasva, Kadi,17th tithi Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed