ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સોજા ગામમાં રાજ રાજેશ્વરી શ્રી બહુચર માતાજીનું ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો નું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા અત્યારે ભવ્ય રજત જયંતિ મહોત્સવનું ત્રિદિવસય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંદિર ખાતે શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક ડાયરો અને ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી વિનોદસિંહ ખેર દ્વારા આપવામાં આવી હતી જ્યાં સરપંચ શ્રી દશરથભાઈ પટેલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Raj Rajeshwari Bahuchar Mataji Mandir Soja Celebrated Rajat Jayanti Mahotsav 2023
Shree Raj Rajeshwari Bahuchar Mataji Mandir, Soja, Kalol, Rajat Jayanti Mahotsav, Lokdayro, Devayat khavad, 2023,