ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સરગુડી ગામ ખાતે બાયડ હાઇવે ઉપર જ શ્રી અલખધણીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ થયું છે, જ્યાં આજરોજ સુવર્ણ સિંહાસનની દિવ્ય અને ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અહીંયા ભવ્ય યજ્ઞ પૂજન તથા સમસ્ત પધારેલ ભાવિક ભક્તોના ભોજન પ્રસાદ તથા સંતો મહંતોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા કાર્યક્રમની સંપૂર્ણ વિગત પરમ પૂજ્ય સંત શ્રી પ્રહલાદસિંહજી બાપુ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Alakhdhani Sinhasan Sthapna At Alakh No Otalo Sargudi Dehgam
Shree Alakhdhani Sinhasan Sthapna, Alakhdhani, Sargudi, Alakh No Otalo Sargudi, Dehgam, Gandhinagar,