Notice: Constant WP_MEMORY_LIMIT already defined in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-config.php on line 90
અમદાવાદ : ગોમતીપુર ગામ ખાતે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ (લવકુશ) દ્વારા શ્રીમતી કૈલાશબેન બાબુભાઈ પટેલ (JSIW, જય સોમનાથ પરિવાર, ખોરજ)ના સહયોગથી કે. બી. પટેલ ફિઝિયોથેરાપી સેન્ટરનુ લોકાર્પણ કરાયુ | online gujarat news

Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085

અમદાવાદની શ્રી પાટીદાર પરિવાર સેવા ટ્રસ્ટ (લવકુશ) સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ અમદાવાદના ગોમતીપુર ગામમાં તિલકનગર ખાતે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ (લવકુશ) દ્વારા શ્રીમતી કૈલાશબેન બાબુભાઈ પટેલ ( JSIW જય સોમનાથ પરિવાર, ખોરજ) ના આર્થિક સહયોગથી શ્રીમતી કૈલાશબેનના જન્મદિવસ નિમિત્તે તેમના જ નામ ઉપર શ્રી કે. બી. પટેલ ફિઝીયોથેરાપી સેન્ટરનું સુંદર લોકાર્પણ કરવામાં આવ્યું હતુ, જેનો મુખ્ય હેતુ આજુબાજુ વિસ્તારના સમગ્ર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રાહત દરે આ સેવાઓનો ઉપયોગ કરી શકે અને પોતાના દુઃખ દર્દ મટાડી શકે એ જ છે. કાર્યક્રમમાં કૈલાશબેનના હસ્તે રીબીન કટીંગ કરીને ફિઝિયોથેરાપી સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતુ તથા તેમના જન્મદિવસ નિમિત્તે કેક કટીંગ કરીને સમગ્ર પધારેલ મહેમાનશ્રીઓને આઇસ્ક્રીમ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે સમગ્ર વિસ્તારના લોકો જોડાયા હતા અને ત્યારબાદ સમગ્ર કમિટીના સભ્યો દ્વારા શ્રી બાબુભાઈ તથા શ્રી કૈલાશબેનનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત જય સોમનાથ પરિવારના શ્રી બાબુભાઈ પટેલ તથા સંસ્થાના મંત્રી શ્રી રમેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Patidar Parivar Trust Lavkush Inaugurated K B Physiotherapy Center at Gomtipur on Birthday of Shreemati Kailashben Babubhai Patel JSIW Jay Somnath Parivar Khoraj 20.04.2023


Shree Patidar Parivar Trust Lavkush, K B Physiotherapy Center, Birthday, Shreemati Kailashben Babubhai Patel, JSIW Jay Somnath Parivar, Khoraj, 20.04.2023, Gomtipur, Ahmedabad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *