અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શ્રી રાજ રાજેશ્વરી સચ્ચિયાય માતા ટ્રસ્ટ દ્વારા દર ચૈત્ર સુદ પાંચમના ભવ્ય શોભાયાત્રા તથા ભક્તિ સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ સુંદર અને ભવ્ય ૧૦મુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે બપોરે ભવ્ય શોભાયાત્રા તથા રાત્રીના સુંદર ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષ ઉલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા માઈ ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી જગદીશજી ચોપરા તથા સહ કાર્યક્રરો અને ભક્તો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Raj RajRajeshwari Sachiyay Mata Trust Ahmedabad Arranged 10th Varshikotsav bhakti Sandhya 26.03.23
Shree Raj RajRajeshwari Sachiyay Mata Trust, Ahmedabad, 10th, Varshikotsav, bhakti Sandhya, 26.03.23,