અમદાવાદ શહેરના રાણીપ ગામમાં સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેના ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 26 થી 29 માર્ચ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે પ્રાયશ્ચિત વિધિ સહિત રાત્રીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ તથા દ્વિતીય દિવસે અરણી મંથન દ્વારા યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા સાંજે ધ્વજા પૂજન નું આયોજન રાખવામાં આવ્યું છે, તૃતીય દિવસે સમગ્ર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા તથા જલયાત્રા ફેરવવામાં આવશે તથા અંતિમ દિવસે માતાજીની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુર્તિયોજાશે જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર વિસ્તારના ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી વિપુલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Kadva Patidar Samaj Ranip gaam arranged kaleshwari Mataji Murti Pran Pratishtha Mahotsav
Samast Kadva Patidar Samaj, Ranip gaam, Shree Kaleshwari Mataji Mandir, Murti Pran Pratishtha Mahotsav, Ahmedabad,