ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિયજ ગામ ખાતે શ્રી ગામ ટોળાના શ્રી જોગણી માતાજી નું નવીન સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેના દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે મંદિરે યજ્ઞ પૂજન સહિત ભવ્ય શોભાયાત્રા તથા ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ તથા આવતીકાલે દ્વિતીય દિવસે માતાજીની દિવ્ય પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સરપંચ શ્રી રમેશજી ઠાકોર, શ્રી રમતુજી, શ્રી શંભુજી સહિત શ્રી મેળજીદ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Jogani Mataji Pran Pratishtha Mahotsav Piyaj Kalol
Shree Jogani Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Piyaj, Kalol,