મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સાદરા આલુસણા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રીદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે યજ્ઞ પૂજન સહીત ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મહોત્સવ દરમિયાન રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભજન સંતવાણી તથા ડાયરા નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ભરતભાઈ વૈષ્ણવ, શ્રી મહેશભાઈ આચાર્ય તથા શ્રી દિનશા સાધુ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Maharaj Mandir Pran Pratishtha Mahotsav Sadra Aalusana Kadi


Shree Ramdevpir Mandir, Pran Pratishtha Mahotsav, Sadra, Aalusana, Kadi,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *