ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કારોલી ગામ ખાતે શ્રી વેરાઈ માતાજી શ્રી જોગણી માતાજી તથા શ્રી હનુમાનજી દાદાના ખૂબ જ સુંદર ત્રિમંદિરો નિર્માણ પામ્યા છે, જેથી ત્રણેય મંદિરોના જીર્ણોદ્ધાર બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ, જે કાર્યક્રમ ૨ દિવસ સુધી યોજયી હતો, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું હતુ, તથા દ્વિતીય દિવસે યજ્ઞ પૂજન સહિત દિવ્યમૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ બાદ મહા આરતી યોજાઇ હતી, જેમાં સમસ્ત ગ્રામ્યજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત હરખભાઈ દેસાઈ તથા શ્રી મહેશભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Verai Mataji Shree Hanumanji Mandir Shree Jogani Mataji Mandir Pran Pratishtha Mahotsav Karoli Kalol
Shree Verai Mataji, Shree Hanumanji Mandir, Shree Jogani Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Karoli, Kalol,