મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાની કડી વિસ્તારમા શ્રી ગોગા મહારાજ નો ખુબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી ગોગા મહારાજ ની સાથોસાથ શ્રી લાલબાઈ ફુલબાઈ માતાજી, શ્રી મેલડી માતાજી તથા શ્રી દિપેશ્વરી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમાઓમા બિરાજમાન છે, મંદિર દ્વારા આજરોજ ભવ્ય શક્તિ અને ભક્તિ રૂપી રમેલ નું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે ભવ્ય શોભાયાત્રા સાથે ૫૨ ગજની દિવ્ય ઘ્વજાનુ મંદિર પર આરોહણ કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ભાવિક ભક્તો તથા ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી મહેશભાઈ બારોટ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Goga Maharaj Mandir Nani Kadi Arranged Bhavya Shobhayatra of 52 Gaj Dhwaja 24.02.2023


Shree Goga Maharaj Mandir, Nani Kadi, Bhavya Shobhayatra, 52 Gaj Dhwaja, 24.02.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed