મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામમા ૐ ભગવતી રાજરાજેશ્વરી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા માં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે 24 ફેબ્રુઆરીનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય 23 માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સમસ્ત મંદિર અને મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતુ તથા અહીંયા ભવ્ય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તથા છપ્પન ભોગનું સુંદર આયોજન કરાયું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો અને ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ વંદનીય શ્રી રમણ જય માડી તથા તેમના સુપુત્ર શ્રી અનિકેત ભાઈ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ

Om Bhagwati Shri Meldi Mataji Mandir Kaiyal Kadi celebrated 23rd patotsav


Om Bhagwati Shri Meldi Mataji Mandir, Kaiyal, Kadi, 23rd patotsav, Meldi Dham Kaiyal, Kaiyal Dham,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed