અમદાવાદ નજીકના ખોડિયાર ગામ ખાતે આઈ શ્રી ખોડીયાર માતાજી ખુબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામા આવે છે, એ જ રીતે મહા સુદ આઠમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં માતાજીના જન્મોત્સવની ભવ્ય દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે, અને એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માતાજીના સેવક ભુવાજી શ્રી બળદેવજી ઠાકોર દ્વારા અહીંયા નવચંડી યજ્ઞ તથા માતાજીના ફૂલોના ગરબાનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા સમગ્ર ગ્રામજનો સહીત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી બળદેવજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Bhuvaji Shree Baldevji Thakor Celebrated Aai Shree Khodiyar Jayanti Mahotsav at Khodiyar Gaam Ahmedabad
Bhuvaji Shree Baldevji Thakor, Aai Shree Khodiyar Mata Mandir, Khodiyar Jayanti Mahotsav, Khodiyar Gaam, Ahmedabad,