મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જેપુર ગામ ખાતે ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે મંદિરને 20 વર્ષ પૂર્ણ થતા શ્રી ઉમિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય દ્વિદશાબ્દિ મહોત્સવનુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 51 કુંડીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તથા શ્રીમદ ભાગવત સપ્તાહનુ આયોજન કરાયુ છે, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની સંપૂર્ણ વિગત ડૉ. બળદેવભાઈ પટેલ, શ્રી મણિલાલભાઈ પટેલ, શ્રી પ્રશાંતભાઈ પટેલ તથા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Umiya Dham Mandir Jepur Arranged Dridashabdi Mahotsav 2022


Shree Umiya Dham Mandir Jepur, Jepur, Vijapur, Dridashabdi Mahotsav, 2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *