મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કુંડાળ ગામ ખાતે શ્રી અંબાજી માતાજીનું સુંદર મંદિર આવેલું છે, જે મંદિરમાં માતાજીની નવીન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નું આજ રોજ આયોજન કરવામાં આવ્યું છે, તેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પરધાર્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી વસંતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
કાર્યક્રમ ૨૮, ૨૯ અને ૩૦ નવેમ્બર દરમિયાન યોજાવવાનો છે, જેના પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ સહિત દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા અને રાત્રીના ભવ્ય રાસ ગરબા નું આયોજન રાખવામાં આવેલ છે, ત્યારબાદ આવતીકાલે માતાજીની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સાંજે યજ્ઞ પુર્ણાહુતી યોજાશે.
જૂઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ambaji Mataji Murti Pran Pratishtha Mahotsav Kundal Kadi 2022
Shree Ambaji Mataji Murti Pran Pratishtha Mahotsav, Kundal, Kadi, Ambaji Mandir, 2022,