મહેસાણા જિલ્લાના વિસનગર શહેર ખાતે શ્રી પાંચ શહેર પ્રજાપતિ સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય ચતુર્થ સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગ્ન વિધિ બાદ ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સામાજિક તથા રાજકીય અગ્રણીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી હરેશભાઈ પ્રજાપતિ તથા સમારંભના ઉદ્ઘાટક તથા અમદાવાદના પૂર્વ કાઉન્સિલર શ્રી સંગીતાબેન પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Panch Shaher Prajapati Samaj arranged 4th samuh lagnotsav 27.11.2022


Shree Panch Shaher Prajapati Samaj, 4th samuh lagnotsav, 27.11.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed