તાલુકા જિલ્લા મહેસાણાના ગોજારીયા ખાતે શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજ દ્વારા ભવ્યથી ભવ્ય 31 માં સમૂહ લગ્નોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 19 નવયુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે લગ્ન વિધિ યોજાઇ હતી, ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી અમૃતભાઈ પ્રજાપતિ, સમગ્ર સમૂહ લગ્નના દાતાશ્રી અને પૂર્વ પ્રમુખ શ્રી ગોપાલભાઈ પ્રજાપતિ, મંત્રી શ્રી ધર્મેશભાઈ પ્રજાપતિ તથા કન્વીનર શ્રી કેવળભાઈ પ્રજાપતિ અને આર્શીવાદ શ્રી સોમાભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Dandhavya Chhasath Prajapati Samaj Gozariya Arranged 31st Samuh Lagnotsav 27.11.2022


Shree Dandhavya Chhasath Prajapati Samaj Gozariya, Gozariya, Mehsana, Samuh Lagnotsav, 27.11.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *