આજરોજ અમદાવાદના કાલુપુર વિસ્તારમા ભારતીય રેલવે ડાક સેવામા ફરજ બજાવતા શ્રી લલીતાબેન શ્યામલાલ સોલંકીના વય નિવૃત્તિ વિદાય સમારંભનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સર્વે ઓફિસ સ્ટાફના લોકો સહીત સગા સ્નેહીઓ જોડાયા હતા, કાર્યક્રમની સંપૂર્ણ વિગત તેમના દીકરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Lalitaben Shyamlal Solanki Retirement Function From RMS Kalupur Ahmedabad 30.11.2022