ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના આનંદપુરા, સોલૈયા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો પાંચ દિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં જ યોજાયો હતો, અહીંયા દિવાળી ગરબા મહોત્સવનો પણ ખૂબ જ અનેરો મહિમા છે, જ્યાં માતાજીના કાળી ચૌદશથી લઈને લાભ પાંચમ સુધી ભવ્ય ગરબા મહોત્સવ યોજાય છે, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાઈને માતાજીના ગુણલા ગાય છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ભરતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Mahakali Mandir Anandpura Solaiya Arranged Diwali Garba Mahotsav 2022
Shree Mahakali Mandir Anandpura Solaiya, Anandpura, Solaiya, Mansa, Gandhinagar, Diwali Garba Mahotsav, 2022,