ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લોદરા ગામ ખાતે ઐતિહાસિક એવુ શ્રી બાલા હનુમાનજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે જ્યાં શ્રી બાલા હનુમાનજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિરમાં પરમ પૂજ્ય શ્રી બલરામદાસ મહારાજની પણ ખૂબ જ સુંદર પ્રતિમા પ્રતિષ્ઠિત છે, મંદિર દ્વારા અનેક્વીધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે કાળી ચૌદશનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં ભવ્ય 82મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે મંદિરમાં ભવ્ય મહાયજ્ઞ તથા રાત્રિના 12:00 વાગે ભવ્ય મહા આરતી યોજાઈ હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર ભારતભરમાંથી ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી શ્યામલાલ ખંડેલવાલ તથા શ્રી વિષ્ણુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri Bala Hanuman temple lodra arranged 82nd patotsav on Kali chaudas 23.10.2022
Shri Bala Hanuman temple lodra, Lodra, Gandhinagar, 82nd patotsav, Kali chaudas, 23.10.2022,