માણસા તાલુકાના શબ્દલપુરા (ધોળાકુવા) ગામ ખાતે ઐતિહાસિક એવુ શ્રી રાંગળી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે દિવાળીનો અહીંયા ખૂબ જ અનેરો મહિમા છે, જ્યાં માતાજીના ભવ્ય દિવાળી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત હજારોની સંખ્યામા શ્રદ્ધાળુઓએ માતાજીના દિવ્ય દર્શન કરીને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ત્યાંના પરંપરાગત લોકમેળામા જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ પટેલ તથા શ્રી વિક્રમભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Rangali Mataji Mandir Shabdalpura Dholakuva Arranged Diwali Garba Mahotsav 2022
Shree Rangali Mataji Mandir, Shabdalpura, Dholakuva, Diwali Garba Mahotsav, 2022,