અમદાવાદના અસારવા વિસ્તારમા નીલકંઠ યુવક મંડળ દ્વારા 47 માં વર્ષના શ્રી અન્નપૂર્ણા માતાજીના રાસ ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જે દર વર્ષે આસો સુદ નોમના દિવ્ય દિવસે કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં લોક ગાયક શ્રી સુરેશ ઝાલા દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો તથા ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી અખિલેશ ગીરી બાપુ તથા શ્રી ટીનાજી જયભોલે દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Nilkanth Yuvak Mandal Asarwa Arranged Shree Annapurna Mata Garba Mahotsav on Aaso Sud Nom 04.10.2022


Nilkanth Yuvak Mandal, Asarwa, Shree Annapurna Mata, Garba Mahotsav, Aaso Sud Nom, 04.10.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed