અમદાવાદના સોલા ગામમા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ઘાટલોડિયા તાલુકા દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં શ્રી રામદેવપીર મંદિરથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને ત્યારબાદ ચામુંડા ચોક ખાતે તલવારબાજી તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણ વિધિથી ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના બંધુઓ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સોનાના અગ્રણીઓ તથા સમગ્ર વિસ્તારના લોકો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત GKTS ઘાટલોડિયા તાલુકાના પ્રમુખ શ્રી અરુણસિંહ ઠાકોર (બાબા) તથા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ શ્રી જગતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Gujarat Kshatriya Thakor Sena Ghatlodiya Taluka Arranged Shastra Pujan on Vijaya Dashami 05.10.2022
Gujarat Kshatriya Thakor Sena, Ghatlodiya Taluka, Shastra Pujan, Vijaya Dashami, Dusshera, 05.10.2022,