મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે આજરોજ જોગમાયા મિત્ર મંડળ દ્વારા ઠાકોર સમાજના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 500થી વધારે લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓએ ભાગ લીધો હતો, કાર્યક્રમની શરૂઆત દીપ થી કરીને, પધારેલ મહેમાનશ્રીઓનો સન્માન સમારંભ યોજાયો હતો, ત્યારબાદ દરેક યુવક યુવતીઓ દ્વારા પોતાનો પરિચય સ્ટેજ ઉપર આપવામાં આવ્યો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના બંધુઓ તથા સામાજિક અગ્રણીઓ પધાર્યા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી જગાજી ભવાનજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Jogmaya Mitra Mandal Mehsana Arranged Jeevansaathi Pasandagi Melo of Thakor Samaj 28.08.2022


Jogmaya Mitra Mandal, Mehsana, Jeevansaathi Pasandagi Melo, Thakor Samaj, 28.08.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *