અમદાવાદના રાયપુર વિસ્તારની સાંકડી શેરીમા અતિ પ્રાચીન શ્રી સંત કબીર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એવી જ રીતે આજરોજ મંદિરના 471 માં સ્થાપના દિવસ એટલે કે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે ધ્વજા મહોત્સવ ત્યારબાદ સંતોના સન્માન તથા ભોજન ભંડારાનુ આયોજન કરાય હતુ, પ્રસાદ બાદ આનંદ આરતી અને સત્સંગ સભાનું સુંદર આયોજન કરાયું હતુ, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો હર્ષલ્લાસપૂર્વક સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત પરમપૂજ્ય શ્રી ઉગમ સાહેબ તથા પરમપૂજ્ય શ્રી ઋષિકેશ સાહેબ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Sant Shree Kabir Mandir Sankadi Sheri Raipur Celebrated 471th Sthapna Divas 20.08.2022


Sant Shree Kabir Mandir, Sankadi Sheri, Raipur, Ahmedabad, 471th, Sthapna Divas, 20.08.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *