ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રાંચરડા ગામ ખાતે વતીકા ટેકરા ની સામે શ્રી સાંઈબાબા તથા શ્રી શનિદેવ મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવની ઉજવણીઓ થાય છે, એ જ રીતે આજરોજ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય ક્રિષ્ના જન્મોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં બાર વાગ્યે ક્રિષ્નાના જન્મનો તથા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ભાવિક ભક્તો જોડાયા હતા
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત પંડિતજી શ્રી પારસનાથ બાપુ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Saaibaba Shanidev Mandir Rancharda Celebrated Krishna Janmashtami Mahotsav 2022
Shree Saaibaba Shanidev Mandir Rancharda, Rancharda, Kalol, Gandhinagar, Krishna Janmotsav, Janmashtami Mahotsav, 2022,