આજરોજ અમદાવાદના પાલડી વિસ્તારમાં ગુજરાત ઠાકોર (ક્ષત્રિયલ મંડળ દ્વારા ઠાકોર રત્ન એવોર્ડ તથા નારી વંદના અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હાઇકોર્ટના જજ તરીકે નિમાયેલા માનનીય શ્રી નિશાબેન ઠાકોરનુ ઠાકોર રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતુ, ત્યારબાદ વિદ્યાર્થીઓ તથા નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત સમાજબંધુઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ તથા સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો પધાર્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના શ્રી જયંતીભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.

Gujarat Thakor (Kshatriya) Mandal Distribute Thakor Ratna Award, Nari Vandana & Awards for Bright Student in Sanman Samaroh Program 24.07.2022


Gujarat Thakor (Kshatriya) Mandal, Thakor Ratna Award, Nari Vandana, Awards for Bright Student in Sanman Samaroh Program, 24.07.2022, Sanman Samaroh, Tejasvi Tarla Sanman Samaroh, Nishaben Thakor,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed