આજરોજ અમદાવાદ જિલ્લાના બાવળા મુકામે સમગ્ર ભાલ પરગણા ભરવાડ સમાજ તથા શ્રી સંજયભાઈ ભરવાડ દ્વારા ભવ્ય સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ઝાઝાવાળા દેવ ની જગ્યા, થરા ના મહંત શ્રી મહામંડલેશ્વર 1008 શ્રી ઘનશ્યામપુરી બાપુ તથા સમાજના ભામાશા દાતાશ્રીઓ શ્રી બેચરભાઈ તેજાભાઈ ગમારા તથા શ્રી મનુભાઈ નારણભાઈ માંગુડાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સ્વાગત વિધિ બાદ પધારેલ દરેક મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યું હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે સમગ્ર સમાજ બંધુઓ તથા સમાજ અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી હરિભાઈ ભરવાડ તથા શ્રી ગફુરભાઈ ભરવાડ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samagra Bhal Paragana Bharvad Samaj Arranged Sanman Samaroh 07.08.2022
Samagra Bhal Paragana Bharvad Samaj, Bharvad Samaj, Sanman Samaroh, 07.08.2022,