આજરોજ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધમેડા ગામ ખાતે શ્રી માણસા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા નવીન શૈક્ષણિક સંકુલના ભૂમિ પૂજન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે જગ્યાનુ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતુ અને ત્યારબાદ ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા સમાજ અગ્રણીઓ તથા સાધુ સંતો જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત ટ્રસ્ટના તથા પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુસિંહ ઠાકોર તથા શ્રી અમરતજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Mansa Taluka Kshatriya Thakor Samaj Trust Arranged Bhumi Pujan Samaroh Of Shaikshanik Sankul


Mansa Taluka Kshatriya Thakor Samaj Trust, Bhumi Pujan Samaroh, Shaikshanik Sankul,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *