આજરોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામ ખાતે શ્રી છત્રેશ્વર મહાદેવજીના દિવ્ય સાનિધ્યમાં શ્રી છત્રેશ્વર મહાદેવ ટ્રસ્ટ તથા સામાજિક સમરસતા મંચ દ્વારા જે કન્યાઓએ ગૌરીવત પૂર્ણ કર્યા હોય એવી તમામ જ્ઞાતિની કન્યાઓના સામૂહિક કન્યા પૂજનનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આશરે 600 થી વધારે બાળાઓનુ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન અને ત્યારબાદ સર્વે કન્યાઓના સામૂહિક ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષો ઉલ્લાસ સાથે સમગ્ર ગ્રામની બાળાઓ જોડાઈ હતી.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી અશોકભાઈ પટેલ તથા શ્રી યોગેશભાઈ પારેખ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samajik Samarasta Manch Arranged Samuhik Kanya Pujan at Shree Chhateshwar Mahadev Mandir Chhatral Kalol
Samajik Samarasta Manch, Gandhinagar, Samuhik Kanya Pujan, Shree Chhateshwar Mahadev Mandir, Chhatral, Kalol,