અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં આવેલ શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સેંકડો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે તથા ગુરૂ પૂજન અર્થે મંદિરે પધાર્યા હતા, ત્યારબાદ ભવ્ય ગુરુજીની આરતી તથા માતાજીની મહા આરતી નું આયોજન કરાયું હતુ, જેમાં હર્ષભેર સ્થાનિકો તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમવંદનીય શ્રી દિપસિંહ બાપુ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Nagneshwari Mataji Mandir Danapith Ahmedabad Arranged Guru Purnima Mahotsav 2022