મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કરણપુર ગામમાં શ્રી આંગડનાથ મહારાજજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, કહેવાય છે કે આ સ્થાનક 700 થી 800 વર્ષ પુરાણું છે, જ્યાં શ્રી આંગડનાથજી મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, ગુરુપૂર્ણિમા મહોત્સવનો અહીંયા ખૂબ જ અનેરો મહિમા છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે ઉમટી પડે છે, આ વર્ષે પણ ખૂબ જ ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ભોજન પ્રસાદ સહિત હજારો ભક્તો બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી કનૈયાલાલજી પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Angadnath Maharaj Mandir Karanpur Unjha Arranged Guru Purnima Mahotsav 2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed