મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ગુરુપૂર્ણિમાનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભાવિક ભક્તો પરમવંદનીય માઈ ભક્ત શ્રી વિનોદ મહારાજના તથા માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે અહીંયા ગુરુ પૂજન તથા ભોજન પ્રસાદનુ પણ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ જેનો પધારેલ દરેક શ્રદ્ધાળુઓએ લાહવો લીધો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત અને ગુરુ સંદેશ માઈ ભક્ત શ્રી વિનોદ મહારાજ તથા શ્રી હર્ષદભાઈ શાહ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Maai Bhakt Shree Vinod Maharaj Shree Mahakali Mandir Shahpur Vad Arranged Guru Purnima Mahotsav 2022
Maai Bhakt Shree Vinod Maharaj, Shree Mahakali Mandir Shahpur Vad, Guru Purnima Mahotsav, 2022,