અમદાવાદ નજીકના મુમતપુરા ગામ ખાતે શ્રી બેનીબેન ગીગાજી ઠાકોર પ્રવેશદ્વારનુ સુંદર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે પૂજા વિધી અને સંતો મહંતો દ્વારા રીબીન કાપીને નવીન પ્રવેશદ્વાર નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ પૂર્વક સમસ્ત ગ્રામજનો સહિત પરિવારજનો જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત પરિવારમાંથી શ્રી જગતસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ,

Shree Geniben Gigaji Thakor Praveshdvar Lokarpan Mumatpura Ahmedabad


Shree Geniben Gigaji Thakor Praveshdvar, Lokarpan, Mumatpura, Ahmedabad, Mumatpura, Inaugration,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *