આજરોજ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કામલપુર ગોઠવા ગામ ખાતે ચૌધરી જોઇતાભાઇ માધાભાઈ સમસ્ત પરિવાર દ્વારા શ્રીમતી કોકીલાબેન તથા શ્રી રમેશભાઇ જોઇતાભાઇ ચૌધરીના સુપુત્ર ચિ. યશના શુભ લગ્ન પ્રસંગે એક અનોખો વડીલ વંદના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગામના દરેક જ્ઞાતિના 70 વર્ષથી ઉપરની વયના દરેક વડીલોની વંદના અને સત્કાર સમારંભ યોજવામા આવ્યો હતો, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત પરિવારના શ્રી રમેશભાઇ ચૌધરી તથા ગામના શ્રી ઈશ્વરભાઇ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Chaudhari Joitabhai Madhabhai Samast Parivar Kamalpur Gothva Arranged Vadil Vandana Program on Marriage of Shree Rameshbhai Chaudhari Son Yash Chaudhari
Chaudhari Joitabhai Madhabhai Samast Parivar, Kamalpur, Gothva, Vadil Vandana, Marriage of Shree Rameshbhai Chaudhari, Yash Chaudhari,