આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પંડોળી ગામ ખાતે શ્રી ગુજરાત રાજ્ય મૂળનિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા સુંદર 15માં સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૪૮ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમાજ અગ્રણીઓ તથા સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી કે. એમ. ઠાકોર તથા શ્રી જગદીશભાઈ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ,


Shree Gujarat Rajya Mul Nivasi Kshatriya Ekta Samiti Arranged 15th Samuh Lagnotsav 26.05.2022

Shree Gujarat Rajya Mul Nivasi Kshatriya Ekta Samiti, 15th Samuh Lagnotsav, 26.05.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed